- લીબ્રે ઓફીસ માઇક્રોસોફ્ટ ઓફીસ ની જગ્યાએ વાપરી શકાય તેવું ઓપન સોર્સ સોફ્ટ્વેર.
- GIMP ગ્નોમ ઈમેજ મેનીપ્યુલેશન પ્રોગ્રામ ફોટો શોપ ની જગ્યાએ વાપરી શકાય તેવો પ્રોગ્રામ.
- વીએલસી મીડિયા પ્લેયર ઑહ ! આ ઓપન સોર્સ પ્રોગ્રામ છે?
- મોઝીલા ફાયરફોક્ષ વેબ બ્રાઊઝ્રર આ પણ! ઓપન સોર્સ પ્રોગ્રામ છે.
- જાવા પ્રોગ્રામીંગ માટેની ભાષા જે ઘણા બધા ઊપકરણો માં વાપરવામાં આવે છે.
- ટ્ક્ષ પેઈન્ટ આ એવો ઓપન સોર્સ પ્રોગ્રામ છે કે જે બાળકો ને ખૂબજ ગમશે. જરૂર ડાઉનલોડ કરો નીચે ની લિંક ઉપરથી. http://www.tuxpaint.org/download/windows/આમ તો આ લિસ્ટ ઘણુંજ લાંબુ થઈ શકે તેમ છે પણ આજના માટે આટલું જ રાખીશ.લીબ્રે ઓફીસ એ સ્ટાર ઓફીસ તેમજ સન ના ઓપન ઓફીસ નું ડાયરેક્ટ વારસદાર છે.(સામાન્ય માણસો ની સમજ માટે) ઓરેકલ દ્વારા ઓપન ઓફીસ બંધ કરવાનુ નક્કી કરવામાઆવ્યુ ત્યારે ધી ડોક્યુમેંટ ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનીટી ની મદદ થી તૈયાર કરવામા આવેલસોફ્ટ્વેર છે. જે માઇક્રોસોફ્ટ ઓફિસમાં આવતા પ્રોગ્રામો ધરાવે છે. રાઇટર કે જે વર્ડ ના જેવુંછે એક્સલ જેવું કેલ્ક છે. ઈમ્પ્રેસ એ પાવરપોઇંટ જેવું છે. બેસ એ એક્સેસ ની જેમ ડેટા બેસસોફ્ટ્વેર છે. ડ્રૉ એ ડ્રોઇંગ નો પ્રોગ્રામ છે. આ લખાણ પણ તેના દ્વારા તૈયાર કરેલ છે. જોઇશકો છો કે આમાં એક આઇકૉન પીડીએફ નો જોઇ શકો છો. હાં સીધુ પીડીએફ બનાવી શકાયછે.ગુજરાતી કે અન્ય ભાષા માટે સ્પેલિંગ ચેકર છે .
ગુરુવાર, 3 એપ્રિલ, 2014
રોજ વાપરી શકાય તેવા કે વપરાતા ઓપન સોર્સ પ્રોગ્રામો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)